રોમનોને પત્ર 12:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને [પાણી] પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એને બદલે, શાસ્ત્ર કહે છે તેમ, “જો તારો દુશ્મન ભૂખ્યો હોય, તો તેને ખાવાનું આપ. જો તેને તરસ લાગી હોય, તો પાણી આપ. Viz kapitolaપવિત્ર બાઈબલ20 પરંતુ તમારે આમ કરવું જોઈએ: “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો એને ખવડાવ. જો તારો દુશ્મન તરસ્યો હોય તો તેને પાણી પા; આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” Viz kapitola |