રોમનોને પત્ર 11:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો મંત્રી કોણ થયો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુનું મન કોણ જાણે છે? કોણ તેમને સલાહ આપવાને સમર્થ છે? Viz kapitolaપવિત્ર બાઈબલ34 શાસ્ત્ર કહે છે તેમ, “પ્રભુનું મન કોણે જાણ્યું છે? તેનો મંત્રી કોણ થયો છે?” Viz kapitola |