રોમનોને પત્ર 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ‘ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 “હે પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે, અને તમારી વેદીઓને ખોદી નાખી છે. હું એકલો રહ્યો છું, અને તેઓ મારો જીવ લેવા માગે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 “હે પ્રભુ, આ લોકોએ તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે, તમારી યજ્ઞવેદીઓ તોડી પાડી છે, અને એકલો હું જ બાકી રહ્યો છું. તેઓ મારો પણ જીવ લેવા પ્રયાસ કરે છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.” Viz kapitola |