રોમનોને પત્ર 11:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર [પૂર્ણ] થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 જ્યારે હું તેમનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેમની સાથે મારો આ કરાર હશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” Viz kapitola |