રોમનોને પત્ર 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા [વિશ્વાસથી] , હું તમારી સાથે તમારામાં દિલાસો પામું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે મારા વિશ્વાસથી તમને, અને તમારા વિશ્વાસથી મને મદદ મળે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 હું એમ કહેવા માગું છું કે આપણને જેમાં વિશ્વાસ છે તેના વડે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ. તમારો વિશ્વાસ મને મદદ કરશે, અને મારો વિશ્વાસ તમને. Viz kapitola |