સંદર્શન 9:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે તીડોના આકાર લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા. અને તેઓનાં માથાં પર સોનાના જેવા મુગટો હતા, ને તેઓનાં મુખ માણસોનાં મુખ જેવાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યુદ્ધને માટે સજ્જ કરવામાં આવેલ ઘોડાઓ જેવો એ તીડોનો દેખાવ હતો. તેમના શિરે મુગટ જેવું કંઈક હતું અને તેમનો ચહેરો માણસના ચહેરા જેવો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં. Viz kapitola |