સંદર્શન 8:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જેથી સમુદ્રમાંનાં જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યો; અને વહાણોના ત્રીજા ભાગનો નાશ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ મરી ગયાં અને ત્રીજા ભાગનાં વહાણોનો નાશ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો. Viz kapitola |