સંદર્શન 7:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયલી લોકોનાં સર્વ કુળોમાંના એક લાખ ચુમ્માળીસ હજાર મુદ્રિત થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી જેમના કપાળે ઈશ્વરની મુદ્રા મારવામાં આવી હતી તેમની સંખ્યા જણાવવામાં આવી. તે બધાં કુળની કુલ સંખ્યા એક લાખ ચુમ્માળીશ હજારની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા. Viz kapitola |