સંદર્શન 6:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી, “આવ”. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી હલવાને ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” Viz kapitolaપવિત્ર બાઈબલ7 હલવાને ચોથી મુદ્રા ઉઘાડી. પછી મેં ચોથા જીવતા પ્રાણીની વાણી સાંભળી કે, “આવ!” Viz kapitola |