સંદર્શન 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એ પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ એવો કોઈ મળ્યો નહિ તેથી હું પોક મૂકીને રડયો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ. Viz kapitola |