સંદર્શન 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વી પર કે પૃથ્વીના પેટાળમાં એવો કોઈ નહોતો કે જે પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય. Viz kapitola |