સંદર્શન 18:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે તેનાં પાપ સ્વર્ગ સુધી ભેગા થયા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યાં છે, અને ઈશ્વરે તેનાં દુષ્કર્મોને યાદ કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 કારણ, તેના પાપનો ગંજ ઊંચે આકાશ સુધી ખડક્યો છે, અને ઈશ્વર તેનાં દુષ્ટ કાર્યો યાદ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે. તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી. Viz kapitola |