સંદર્શન 18:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેઓએ તેના બળવાનો ધુમાડો જોઈને પોકાર કરીને કહ્યું, ‘આ મોટા નગરના જેવું બીજું કયું છે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અને તેના બળવાનો ધૂમાડો જોઈને રડવા લાગ્યા, “આ મહાનગરી જેવી બીજી કોઈ હતી નહિ!” Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: “ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!” Viz kapitola |