Online Bible

- Reklamy -




સંદર્શન 18:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહીને

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 એ શહેરમાં આ વસ્તુઓનો વેપાર કરીને ધનવાન થયેલા વેપારીઓ તેને થતી વેદનાથી ગભરાઈને દૂર ઊભા રહેશે. તેઓ વિલાપ કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે.

Viz kapitola kopírovat




સંદર્શન 18:15

Následuj nás:

Reklamy


Reklamy