Online Bible

- Reklamy -




સંદર્શન 14:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પછી મેં બીજા એક દૂતને મંદિરમાંથી બહાર આવતો જોયો. તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 પછી બીજો એક દૂત મંદિરની બહાર આવ્યો જે આ આકાશમાં હતું. આ દૂત પાસે પણ એક ધારદાર દાતરડું હતું.

Viz kapitola kopírovat




સંદર્શન 14:17

Následuj nás:

Reklamy


Reklamy