Online Bible

- Reklamy -




સંદર્શન 11:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં સિંહાસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જે ચોવીસ વડીલો ઈશ્વરની સમક્ષ પોતાનાં આસન પર બેઠા હતા, તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી, અને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પછી ઈશ્વરની સન્મુખ આસનો પર બિરાજમાન ચોવીસ વડીલોએ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે.

Viz kapitola kopírovat




સંદર્શન 11:16

Následuj nás:

Reklamy


Reklamy