સંદર્શન 10:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું, ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો [પગ] પૃથ્વી પર મૂકયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેના હાથમાં એક નાનું ખુલ્લું પુસ્તક હતું. તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર મૂક્યો, અને ડાબો પગ જમીન પર મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 દૂતે એક નાનું ઓળિયું રાખ્યું હતું. તે ઓળિયું તેના હાથમાં ખુલ્લું હતું. તે દૂતે તેનો જમણો પગ દરિયા પર અને તેનો ડાબો પગ ભૂમિ પર મૂક્યો; Viz kapitola |