સંદર્શન 1:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેમનું માથું તથા કેશ ધોળા ઊનના જેવાં. બરફની માફક શ્વેત હતાં અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14-15 તેમની આંખો અગ્નિની જ્યોત જેવી તેજસ્વી હતી. ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કરેલા તાંબાના જેવા તેમના પગ ચમક્તા હતા. સમુદ્રની ગર્જના જેવો તેમનો અવાજ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા, બરફ જેવા શ્વેત હતા. તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી. Viz kapitola |