ગીતશાસ્ત્ર 9:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે, તે લોકોનો અદલ ઇનસાફ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તે નેકીથી પૃથ્વીનો ન્યાય કરે છે; અને તે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે. Viz kapitola |