ગીતશાસ્ત્ર 9:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજે છે. તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 જુઓ, પ્રભુ તો સદાસર્વદા રાજયાસન પર બિરાજેલ છે; ન્યાય તોળવા માટે તેમણે પોતાનું આસન પ્રસ્થાપિત કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે. Viz kapitola |