Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 9:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; તમે ન્યાયાસન પર બેસીને અદલ ઇનસાફ કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, તમારા ન્યાયાસન પર બિરાજીને તમે સાચો ચુકાદો આપ્યો છે; તમે મારા હક્ક અને દાવાનું સમર્થન કર્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 9:4

Následuj nás:

Reklamy


Reklamy