Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જ્યારે મારા શત્રુઓ પાછા હઠે છે, ત્યારે તમારી સમક્ષ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તમારી સંમુખ તો મારા શત્રુઓ પાછા હઠીને નાસે છે; તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 9:3

Následuj nás:

Reklamy


Reklamy