ગીતશાસ્ત્ર 7:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી; મારા હાથમાં કંઈ બૂરાઈ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હે મારા ઈશ્વર યહોવા, જો મેં એમ કર્યું હોય, જો મારા હાથમાં કંઈ ભૂંડાઈ હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3-4 હે પ્રભુ, મારા ઈશ્વર, જો અન્યાયથી મારા હાથ ખરડાયા હોય, મિત્રની ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળ્યો હોય, જો મારા શત્રુ પર અકારણ હિંસા આચરી હોય, જો મેં આવું કંઈ કર્યું હોય, Viz kapitolaપવિત્ર બાઈબલ3 હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય; તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય, Viz kapitola |