ગીતશાસ્ત્ર 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે ખાડો ખોદ્યો છે, અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 બીજા માટે ખોદેલા ખાડાઓમાં દુષ્ટો પોતે જ ફસાઈ પડે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે. અને તે પોતેજ તેમાં જઇને પડશે. Viz kapitola |