ગીતશાસ્ત્ર 7:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારે શરણે આવ્યો છું, મારો પીછો કરનારાઓથી મને છોડાવો અને મારો બચાવ કરો; Viz kapitolaપવિત્ર બાઈબલ1 હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો. Viz kapitola |