ગીતશાસ્ત્ર 6:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે. મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 શોકથી મારી આંખો ક્ષીણ થઈ છે મારા શત્રુઓને લીધે તે ખૂબ નબળી પડી ગઈ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે. Viz kapitola |