ગીતશાસ્ત્ર 6:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હે પ્રભુ, આવો, મારો જીવ બચાવો. તમારા પ્રેમને લીધે મને મરણમાંથી ઉગારો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો. કરી દયા દાખવી મને મરણથી બચાવો. Viz kapitola |