ગીતશાસ્ત્ર 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મારા સર્વ શત્રુઓ લજવાશે તથા બહુ પીડા પામશે. તેઓ પાછા ફરશે, તથા ઓચિંતા લજવાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મારા શત્રુઓ પરાજયથી લજ્જિત અને વ્યથિત થશે; તેઓ ભોંઠા પડીને એકાએક નાસી છૂટશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે. ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે. Viz kapitola |