ગીતશાસ્ત્ર 33:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આપણાં હ્રદય તેમનામાં હર્ષ પામશે, કારણ કે આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 સાચે જ આપણાં હૃદયો તેમને લીધે આનંદ કરશે; કારણ, આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ21 અમે યહોવામાં આનંદિત છીએ. અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ. અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે. Viz kapitola |