ગીતશાસ્ત્ર 33:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 બચાવને માટે ઘોડો નકામો છે; તે પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 યુદ્ધમાં વિજય માટે અશ્વદળ પર રાખેલી આશા નિરર્થક છે; ઘોડો પોતાની તાક્તથી તેના સવાર સૈનિકને ઉગારી શક્તો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે, તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી. Viz kapitola |