ગીતશાસ્ત્ર 33:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યહોવા આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યોને જુએ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુ સ્વર્ગમાંથી નીચે જુએ છે તે સર્વ મનુષ્યોને નિહાળે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે, ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે. Viz kapitola |