Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 31:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે સંતાપથી મારી જિંદગી તથા નિસાસાથી મારાં વર્ષ વહી જાય છે; મારા અન્યાયથી મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 વેદનાથી મારી જિંદગી અને નિસાસાથી મારું આયુષ્ય ઘટી રહ્યાં છે; મારી વિપત્તિઓને લીધે મારું બળ ઓસરી ગયું છે અને મારાં હાડકાં ક્ષીણ થયાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 મારા જીવનનો અંત આવે છે. ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે. મારા પાપોએ મારી શકિત હણી લીધી છે અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 31:10

Následuj nás:

Reklamy


Reklamy