ગીતશાસ્ત્ર 30:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હું સુખમાં હતો ત્યારે મેં કહ્યું, “હું કદી ડગીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મેં તો મારી આબાદીના સમયે વિચારેલું કે, “હું કદી ડગીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.” હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે. Viz kapitola |