ગીતશાસ્ત્ર 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે તેઓથી હું જરાય ડરીશ નહિ. Viz kapitola |