ગીતશાસ્ત્ર 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યહોવા મારા વૈરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે ઊઠનારા ઘણા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, મારા દુશ્મનો અસંખ્ય છે, ઘણા વિરોધીઓ મારી સામે પડયા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે. Viz kapitola |