ગીતશાસ્ત્ર 29:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે; યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુની ગર્જના વેરાનપ્રદેશને ધ્રુજાવે છે, પ્રભુ કાદેશના વેરાનપ્રદેશને થથરાવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 યહોવાના સાદના પડઘા રણને, અને કાદેશના રણને ધ્રુજાવે છે. Viz kapitola |