ગીતશાસ્ત્ર 29:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે લબાનોનના પર્વતોને વાછરડાની જેમ અને સિયોન પર્વતને આખલાના બચ્ચાંની જેમ કૂદાવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે. તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે. Viz kapitola |