ગીતશાસ્ત્ર 29:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા [ધારણ કરીને] યહોવાને ભજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યાહવેનું નામ કેવું ગૌરવી છે તે ઘોષિત કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો. યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો પહેરીને આવો અને તેમની ઉપાસના કરો, આવો અને તેમનું ભજન કરો. Viz kapitola |