Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 29:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે પરાક્રમી દૂતો, યહોવાને આપો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 હે સ્વર્ગીય દૂતો, પ્રભુને સન્માન આપો. ગૌરવ અને સામર્થ્ય પ્રભુનાં છે એવું સ્વીકારી તેમને સન્માનો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 29:1

Následuj nás:

Reklamy


Reklamy