ગીતશાસ્ત્ર 27:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મારાં માતપિતા ભલે મારો ત્યાગ કરે, પરંતુ પ્રભુ મારી સંભાળ રાખશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 મારા માતાપિતાએ મને તજી દીધો છે, પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે. Viz kapitola |