ગીતશાસ્ત્ર 26:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું, અને ભૂંડાની સાથે બેસીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હું દુર્જનોની સંગત ધિક્કારું છું, અને દુષ્ટો સાથે વાસ કરતો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ. Viz kapitola |