ગીતશાસ્ત્ર 26:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હું જૂઠા માણસોની સાથે બેઠો નથી. અને દંભીઓની સોબતમાં ભળ્યો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી. Viz kapitola |