ગીતશાસ્ત્ર 26:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ. મારા પર દયા રાખીને મને છોડાવી લો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પરંતુ મારું વર્તન દોષરહિત રહેશે; મારા પર દયા દર્શાવીને મને છોડાવી લો. Viz kapitolaપવિત્ર બાઈબલ11 હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો. Viz kapitola |