ગીતશાસ્ત્ર 25:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારા આત્માને સંભાળો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 મારા જીવની રક્ષા કરો અને મને છોડાવો; મારી લાજ રાખજો, કારણ, હું તમારે શરણે આવ્યો છું. Viz kapitolaપવિત્ર બાઈબલ20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો. મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું. Viz kapitola |