ગીતશાસ્ત્ર 22:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 “તું પોતાને યહોવાના હાથમાં સોંપ; તે તને છોડાવે; તે તારા પર રાજી છે, માટે તે તને બચાવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેઓ કહે છે, “તેણે પ્રભુ પર આધાર રાખ્યો હોય તો તે તેને છોડાવે! તે પ્રભુનો માનીતો હોય તો ભલે તે તેને ઉગારે!” Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે.” Viz kapitola |