ગીતશાસ્ત્ર 22:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો, અને તમે તેઓને છોડાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 અમારા પૂર્વજોએ તમારા પર જ ભરોસો મૂક્યો હતો. તેમણે તમારા પર આધાર રાખ્યો અને તમે તેમને ઉગાર્યા પણ ખરા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો. અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા. Viz kapitola |