ગીતશાસ્ત્ર 22:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજનાર, તમે પવિત્ર છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 હે ઈશ્વર, તમે પવિત્ર છો; તમે તમારા લોક ઇઝરાયલનાં સ્તુતિગાન પર બિરાજમાન છો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો. Viz kapitola |