Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 22:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 22:2

Následuj nás:

Reklamy


Reklamy