ગીતશાસ્ત્ર 21:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે, અને પરાત્પરની કૃપાથી તે ડગશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 કારણ, રાજા પ્રભુ પર જ ભરોસો રાખે છે, અને સર્વોચ્ચ ઈશ્વરના પ્રેમને લીધે તે અડગ રહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે. Viz kapitola |