ગીતશાસ્ત્ર 21:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમે તેના હ્રદયની ઇચ્છા પ્રમાણે તેને આપ્યું છે, અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી. (સેલાહ) Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તમે તેમની મનોકામનાઓ પૂર્ણ કરી છે; તમે તેમના હોઠોની અરજો નકારી નથી. (સેલાહ) Viz kapitolaપવિત્ર બાઈબલ2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી. Viz kapitola |